WhatsApp Group
Join Now
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક મોટી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે.સબ ઓડિટર અને હિસાબનીસ ઓડિટર માટેની આ ભરતી ની જાહેરાત કરવામાં આવી છે.426 જેટલી જગ્યાઓ માટેની ભરતી બહાર પાડવામાં આવી છે.લાયકાત ધરાવતા ઉમેદવારે સમયસર ઓનલાઈન ફોર્મ ભરી દેવું.આ ભરતી ની તમામ માહિતી નીચે આપેલી છે.
મહત્વની તારીખો :
•અરજી શરૂ તારીખ : 17 નવેમ્બર 2025
•અરજી કરવાની છેલ્લી તારીખ : 30 નવેમ્બર 2025
આ પણ વાંચો : ઇન્ડિયન પોસ્ટ માં ભરતી
કુલ ખાલી જગ્યાઓ :
સબ ઓડિટર : 321
પુરુષ મહિલા
•General : 130 42
•EWS : 32 10
•SEBC : 81 27
•Sc : 16 6
•St : 62 20
માજી સૈનિક : 32
હિસાબનીશ ઓડિટર : 105
પુરુષ મહિલા
•General : 44 14
•EWS : 10 4
•SEBC : 27 9
•Sc : 8 3
•St : 16 5
માજી સૈનિક : 10
વય મર્યાદા :
•ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં સબ ઓડિટર અને હિસાબનીસ ઓડિટર બનવા માટે 20 થી 35 વર્ષ ની વય મર્યાદા હોવી જરૂરી છે.
(વધુ માહિતી માટે નીચે ફુલ નોટિફેકસન વાંચો)
શૈક્ષણિક લાયકાત :
કોઈ પણ એક
•B.C.A
•B.COM
•B.S.C - ગણીત , આંકડાશાસ્ત્ર મૂખ્ય વિષય સાથે પાસ કરેલ હોવું જરૂરી છે
•B.A - આંકડાશાસ્ત્ર , અર્થશાસ્ત્ર અથવા ગણિત મુખ્ય વિષય સાથે પાસ કરેલ હોવું જોઈએ
પગાર ધોરણ :
•સબ ઓડિટર : 26000/-
•હિસાબનીસ ઓડિટર : 49,600/-
અરજી ફી :
•પ્રાથમિક પરીક્ષા માટે
બિન અનામત : 500/-
અનામત : 400
•મુખ્ય પરીક્ષા માટે
બિન અનામત : 600/-
અનામત : 500/-
પરીક્ષા માં હાજર રહેનાર ને ફી પરત કરવામાં આવશે
પરીક્ષા પદ્ધતિ :
1.પ્રિલિમ પરીક્ષા
•150 માર્ક્સ
2 કલાક (MCQ)
2.મુખ્ય પરીક્ષા
•ગુજરતી ભાષા અને અંગ્રેજી : 100 (માર્ક્સ) 3 (કલાક)
•અકાઉન્ટ અને ઓડીટર ને લગતું : 100 (માર્ક્સ) 3(કલાક)
અરજી પ્રક્રિયા :
1. ojas.gujarat.gov.in પર જાઓ
2. "Online Application" પર ક્લિક કરો અને "GSSSB" પસંદ કરો
3. જાહેરાત નંબર પસંદ કરો અને "Apply" પર ક્લિક કરો
4. વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો ભરો
5. ફોટો અને સહી અપલોડ કરો
6. અરજી ફી ઓનલાઇન ચૂકવો અને ફોર્મ સબમિટ કરો
7. કન્ફર્મેશન અને અરજી નંબર સાચવો
ફુલ નોટિફેકસન વાંચો : અહીં ક્લિક કરો
0 Comments